૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ [email protected]
Select Page

તારીખ ૪ ડિસેમ્બર ૨૦૨૧, શનિવારના રોજ દહાણુની ખૂબ જ સુંદર એવી કૈનાડ પ્રભુપાડા શાળાના આદિવાસી બાળકોને નોટબુકો, પેન્સિલ, પાટી, માસ્ક, કલર, રમતો, ફુટપટ્ટી, રમકડાં અને કપડાંનું વિતરણ બાળકો સાથે હસતા-રમતા કરવામાં આવ્યું હતું. આ ઉપક્રમમાં ચંદ્રેશ જોશી સર અને પૂર્ણા બેન મોદીનો ખૂબ સરસ સહકાર મળ્યો હતો.

તારીખ ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૧, સોમવારના રોજ દહાણુની કૈનાડ પ્રભુપાડા શાળાના ૭૧ વિદ્યાર્થીઓને નોટબુક, પેન્સિલ, રબર, સંચો, ફુટપટ્ટી તેમ જ પોષ્ટિક અનાજ (તુવરદાળ, શીંગ, ખજૂર) માસ્કનું વિતરણ મુંબઈ ગુજરાતી સંગઠન તરફથી કરવામાં આવ્યું હતું.

તારીખ ૨૭ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ કૈનાડ પ્રભુપાડા શાળાના ૧૦૦ બાળકોને પ્રીતિબેન દવેની સહયોગ સંસ્થા દ્વારા ઢાબળા આપવામાં આવ્યા હતા અને મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ગામના લોકોને કપડાં અને વિદ્યાર્થીઓને પાવભાજી જમાડવામાં આવી હતી. સહયોગના યુવા સભ્યો જયદિપ, સાગર અને કપિલે વિદ્યાર્થીઓ સાથે વિવિધ રમતો રમી હતી.

More

© Mumbai Gujarati. All Rights Reserved.

1691014
Total Visitors
6630
Visitors Today
X
X
X