૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ [email protected]
Select Page

મુંબઈ ગુજરાતી સંગઠને ૨૧મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ‘વિશ્વ માતૃભાષા દિવસ’ નિમિત્તે ‛માતૃભાષાની શાળાઓ પૂછે છે, મારી આ દશા માટે જવાબદાર કોણ?’ આ વિષય પર આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિષયને અનુલક્ષીને સ્પર્ધકે વ્યંગ કાવ્ય, શેરી નાટક અથવા લઘુ ચલચિત્ર, વાદ-સંવાદ, વકતૃત્વ દ્વારા પોતાની કૃતિ રજૂ કરી હતી. આ સ્પર્ધાનું પરિણામ જાણવા માટે નીચે ક્લિક કરો.

જુઓ પરિણામ અહીં

© Mumbai Gujarati. All Rights Reserved.

1209796
Total Visitors
306
Visitors Today
X
X
X