૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

મહારાષ્ટ્રમાં આવેલી ગુજરાતી માધ્યમની શાળાઓ જે અમારી સાથે સંકળાયેલી છે તેની યાદી નીચે મુજબ છે.

મુંબઈની શાળાઓ

બોરીવલી

શાળાનું નામ સરનામું સંપર્ક
ગોપાલજી હેમરાજ હાઈસ્કૂલ એમ. જી. રોડ, બોરીવલી પૂર્વ, મુંબઈ – ૪૦૦૦૬૬

2893 4513

2794 8261

એમ. એમ. પટેલ (જયાબહેન ખોત) …, બોરીવલી પૂર્વ, મુંબઈ – ૪૦૦૦૬૮
ભારત જાતીય વિદ્યામંદિર રોડ નંબર ૧૦, દૌલત નગર, સુધીર ફાડકે ફ્લાયઓવરની બાજુમાં, બોરીવલી (પૂર્વ), મુંબઈ – ૪૦૦૦૬૬. 02228948487
02228946065
વી. વી. ગાલા પ્રાથમિક શાળા ફેક્ટરી લેન, બોરીવલી પશ્ચિમ, મુંબઈ – ૪૦૦૦૯૨
શેઠ એમ. કે. હાઈસ્કૂલ ફેક્ટરી લેન, બોરીવલી પશ્ચિમ, મુંબઈ – ૪૦૦૦૯૨ +912228332629
આર. સી. પટેલ ફેક્ટરી લેન, બોરીવલી પશ્ચિમ, મુંબઈ – ૪૦૦૦૯૨ +912228994416
જે. બી. ખોત સાંઈબાબા નગર, બોરીવલી પશ્ચિમ, મુંબઈ – ૪૦૦૦૯૨ +912228092338

દહિસર

શાળાનું નામ સરનામું સંપર્ક
શેઠ જી. કે. અને વી. કે. નાથા મીની નગર, રાવલપાડા, દહિસર પૂર્વ, મુંબઈ – ૪૦૦૦૬૮
+912228963079
સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલય એમ. એચ. બી. કોલોની, એસ. એન. દુબેય રોડ, દહિસર પૂર્વ, મુંબઇ ૪૦૦૦૬૮. 022 2848 6451
022 2824 6630
022 2824 6153
શ્રી એન. બી. ભરવાડ ગુજરાતી માધ્યમિક વિદ્યાલય વિદ્યામંદિર માર્ગ,દહિસર પૂર્વ,મુંબઇ ૪૦૦ ૦૬૮. 28283259
માતૃછાયા ગુજરાતી હાઈસ્કૂલ સી. એસ. ક્રોસ રોડ નં – ૨, આનંદનગર, દહિસર પૂર્વ, મુંબઈ – ૪૦૦૦૬૮
+912228481851
શક્તિસેવા સંઘ માધ્યમિક વિદ્યાલય મોરેશ્વર ભોઈર શિક્ષણ કેન્દ્ર , શિવાજી ચોક, એસ .એન. દુબે રોડ ,રાવલપાડા દહિસર પૂર્વ, મુંબઈ – ૪૦૦૦૬૮  02228968788
સૈલેન્દ્ર એજ્યુકેશન સોસાયટી

કાંદિવલી

શાળાનું નામ સરનામું સંપર્ક
સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય પ્રગતિ ચોક, સુભાષ લેન, કાંદિવલી (પશ્ચિમ), મુંબઈ – ૪૦૦૦૬૭ +912228634097
બાલભારતી હાઈસ્કૂલ એસ. વી. રોડ, કાંદિવલી પશ્ચિમ, મુંબઈ – ૪૦૦૦૬૭ 2863 3713
શેઠ સી.વી. દાણી એન. જે. ક્રોસ રોડ નં.૨, કાંદિવલી પશ્ચિમ, મુંબઈ – ૪૦૦૦૬૭ +918850340890

મલાડ

શાળાનું નામ સરનામું સંપર્ક
એન. એલ. હાઈસ્કૂલ …, મલાડ પશ્ચિમ 27230600 162
અસ્પી નૂતન વિદ્યામંદિર માર્વે રોડ, મલાડ પશ્ચિમ, મુંબઇ ૪૦૯૯૬૪. 2863 2989
નવજીવન વિદ્યાલય હાઈસ્કૂલ રાણી સતી રોડ, મલાડ પૂર્વ +912228775863
વેલાણી વિદ્યાલય હાઈસ્કૂલ બી, વેલાણી એસ્ટેટ, રાણી સતી માર્ગ, ખોટ – કૂવા રોડ, મલાડ પૂર્વ, મુંબઇ ૪૦૦૦૯૭. 2883 6315
ધનજીવાડી પ્રાથમિક શાળા
જે. ડી. ટી. હાઈસ્કૂલ શાંતારામ તળાવ, કુરાર વિલેજ, મલાડ પૂર્વ, મુંબઈ – ૪૦૦૦૯૭ 022 28400028

ગોરેગાંવ

શાળાનું નામ સરનામું સંપર્ક
સંસ્કારધામ વિદ્યાલય 
ઉન્નતનગર એમ. જી. રોડ, ગોરેગાંવ પશ્ચિમ, મુંબઈ – ૪૦૦૦૯૦

+912228723935
+912228758409

બી. જે. ગર્લ્સ હાઈસ્કૂલ પ્લોટ નંબર-૨૨૦, જવાહર નગર, રોડ નંબર – ૧૪, ક્રોસ રોડ ૧૧, ગોરેગામ પશ્ચિમ, મુંબઈ – ૪૦૦૧૦૪ +912872 4639
આઈ. બી. પટેલ
પ્લોટ નંબર-૨૨૦, જવાહર નગર, રોડ નંબર -૧૪, ક્રોસ રોડ ૧૧, ગોરેગામ પશ્ચિમ, મુંબઈ – ૪૦૦૧૦૪
+912225164361

જોગેશ્વરી

શાળાનું નામ સરનામું સંપર્ક
શ્રીમતી સૂરજબા વિદ્યામંદિર એચ. એફ. સીએચએસ લિમીટેડ, નટવર નગર રોડ નંબર ૩, જોગેશ્વરી (પૂર્વ), મુંબઈ – ૪૦૦૦૬૦

2824 68 53/
2830 36 11

અંધેરી

શાળાનું નામ સરનામું સંપર્ક
શ્રી એન. ડી. ભૂતા હાઇસ્કૂલ

વિલેપાર્લે

શાળાનું નામ સરનામું સંપર્ક
શ્રીમતી ગોકળીબાઈ પૂનમચંદ પીતાંબર હાઈસ્કૂલ દાદાભાઈ રોડ, વિલેપાર્લે પશ્ચિમ, મુંબઈ – ૪૦૦૦૫૬ +912226712539
મૂળજીભાઈ માધવાણી મેમોરિયલ ગર્લ્સ હાઈસ્કૂલ
નોર્થ-સાઉથ રોડ નંબર ૬, જુહુ વિલેપાર્લે ડેવલપમેન્ટ સ્કીમ, વિલેપાર્લે પશ્ચિમ, મુંબઈ – ૪૦૦૦૫૬
+912261544021 /23

સાંતાક્રુઝ

શાળાનું નામ સરનામું સંપર્ક
શેઠ સી. એન. હાઈસ્કૂલ

ખાર રોડ

શાળાનું નામ સરનામું સંપર્ક
એમ. એમ. પ્યુપિલ્સ ઓનસ્કૂલ સ્વામી વિવેકાનંદ રોડ, ખાર પશ્ચિમ, મુંબઇ ૪૦૦ ૦૫૨. 6133 1705

દાદર

શાળાનું નામ સરનામું સંપર્ક
મણિબેન નાનાલાલ હરિચંદ હાઈસ્કૂલ પહેલો માળ, કિંગ્સ ક્રેસ્ટ બિલ્ડિંગ, ભવાની શંકર રોડ, દાદર(પ). મુંબઈ-400067. 02024432589

ચર્ની રોડ

શાળાનું નામ સરનામું સંપર્ક
સંસ્કાર પ્રાથમિક શાળા
ચંદારામજી હાઈસ્કૂલ
૯૪, સી.પી. ટેન્ક, વી. પી. રોડ, મુંબઈ – ૪૦૦૦૦૪ +912223876164
લીલાવતી લાલજી દયાળ હાઈસ્કૂલ

વી. પી. રોડ, ચર્ની રોડ મુંબઈ – ૪૦૦૦૦૪ +912223827615
અશોક હાઈસ્કૂલ ૧૪, પારેખ સ્ટ્રીટ, એસ. વી. પી. રોડ, પ્રાર્થના સમાજ, હરકિસન દાસ હોસ્પિટલ (Reliance foundation hospital)ની સામે ગ્રાન્ટ રોડ પૂર્વ, મુંબઈ ૪૦૦૦૦૪  022 23824330/23863895

ચર્ચગેટ

શાળાનું નામ સરનામું સંપર્ક
ધી હંસરાજ પ્રાગજી ઠાકરસી ગર્લ્સ હાઈસ્કૂલ ૨ – ૨એ, નથીબાઈ ઠકર્સી રોડ, ચર્ચગેટ, મુંબઇ ૪૦૦ ૦૨૦. 2208 1085
2208 8778

ગ્રાન્ટ રોડ

શાળાનું નામ સરનામું સંપર્ક
બી. પી. કે. સહકારી વિદ્યામંદિર તારદેવ

મઝગાંવ

શાળાનું નામ સરનામું સંપર્ક
શ્રી આર્યસોપ વિદ્યામંદિર

ચિંચપોકલી

શાળાનું નામ સરનામું સંપર્ક
મમ્માબાઈ શાળા ૬૩, ડૉ આંબેડકર રોડ, કલાચોકી, મુંબઇ ૪૦૦ ૦૩૩. 2373 59 13
શ્રી વેલજીલખમશી નપ્પુ હાઈસ્કૂલ ૭૪ – સી, ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ,
Opp. વોલ્ટાસ હાઉસ, chinchpokli પૂર્વ, મુંબઇ ૪૦૦ ૦૧૨.
2372 8131
2370 1347
શ્રી પ્રેમજી દેવજી કન્યા વિદ્યાલય ૭૪ – સી, ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ,
Opp. વોલ્ટાસ હાઉસ, chinchpokli પૂર્વ, મુંબઇ ૪૦૦ ૦૧૨.
2371 4637
2372 8131
2370 1342

સેન્ડહર્સ્ટ રોડ

શાળાનું નામ સરનામું સંપર્ક
શ્રી કે. સી. કે. ડી. ઓસવાળ જૈન સહકારી શાળા એલ. બી. એસ. માર્ગ, સાઇનાથ નગર ,
ઘાટકોપર પશ્ચિમ, મુંબઇ ૪૦૦ ૦૮૬.
23758543

 

સાયન / માટુંગા

શાળાનું નામ સરનામું સંપર્ક
એમ. પી. ભુતા સાર્વજનિક સ્કૂલ જૈન સોસાયટી, સાયન
અમુલખ અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલય માટુંગા 2409 6933.
શિવાજીપાર્ક લાયન્સ હાઈસ્કૂલ સેનાપતિ બાપટ માર્ગ, માટુંગા પશ્ચિમ, ૪૦૦૦૧૬ +912224304643

કુર્લા

શાળાનું નામ સરનામું સંપર્ક
શ્રી ગુજરાતી સમાજ વિદ્યાલય ૫૩૧, સુભાષનગર, ન્યૂ મિલ રોડ, કુર્લા, મુંબઈ – ૪૦૦૦૭૦
+912226548602

ઘાટકોપર

શાળાનું નામ સરનામું સંપર્ક
કે. વી. કે. સાર્વજનિક શાળા
પી. વી./વી. સી. ગુરુકુળ હાઈસ્કૂલ તિલક રોડ, ઘાટકોપર ઈસ્ટ, મુંબઈ ૪૦૦૦૭૭ 9967521776, 25016239
શેઠ ધનજી દેવજી રાષ્ટ્રીય શાળા ઉપાશ્રયા લેન, ઘાટકોપર પૂર્વ, મુંબઈ – ૪૦૦૦૭૭ +912225010421
રામજી આશર વિદ્યાલય એમ.જી.રોડ, ઘાટકોપર (પૂ), મુંબઈ
400077
+919320739535
મુંબાદેવી મંદિર પ્રાથમિક શાળા કામાલેન, હંસોટીલેન, ઘાટકોપર (પશ્ચિમ)
મુંબઈ  ૪૦૦૦૮૬
૦૨૨૨૫૧૬૪૩૬૧
શ્રી પંડિત રત્નચિંતામણી જૈન કન્યાશાળા કામાલેન, હંસોટીલેન, ઘાટકોપર (પશ્ચિમ)
મુંબઈ  ૪૦૦૦૮૬
૦૨૨૨૫૧૬૪૩૬૧
એસ. કે. સોમૈયા વિનયમંદિર વિદ્યાવિહાર, મુંબઈ – ૪૦૦૦૭૭ +912221024382

મુલુંડ

શાળાનું નામ સરનામું સંપર્ક
નવભારત નૂતન વિદ્યાલય એન. એસ. રોડ, પોલીસ સ્ટેશનની બાજુમાં, મુલુંડ પશ્ચિમ, મુંબઈ – ૪૦૦૦૮૦
૨૫૬૮૧૭૮૭
શેઠ મોતીપચાણ રાષ્ટ્રીય શાળા વી પી  રોડ, મુલુંડ ( વેસ્ટ) મુંબઈ ૪૦૦૦૮૦.

૨૫૬૧૧૨૧૮ 

૯૮૩૩૦૦૧૮૭૮

જ્ઞાનસરિતા સ્કૂલ એન. એસ. રોડ, પોસ્ટ બોકસ નં. ૧૭૭૫૮,
મુલુંડ પશ્ચિમ , મુંબઇ ૪૦૦ ૦૮૦.
2568 0275

કલ્યાણ

શાળાનું નામ સરનામું સંપર્ક
રાવ સાહેબ ગોવિંદ કરસન રામજી વિદ્યાલય જી. કે. ચોક, બૈલ બજાર, કલ્યાણ પશ્ચિમ, મુંબઈ – ૪૨૧૩૦૧ +912512220151
એમ. જે. બી. કન્યાશાળા મોહમ્મદ અલી ચોક ,જોષી  બાગ , કલ્યાણ (પશ્ચિમ).421301 9867712965              02512314316

ડોમ્બિવલી

શાળાનું નામ સરનામું સંપર્ક
કે. બી. વીરા વિદ્યાલય
ફતેહઅલી રોડ, ડોંબિવલી-પૂર્વ, 421201                       8291945849
એસ. એચ. જોંઘલે વિદ્યામંદિર ડોમ્બિવલી પશ્ચિમ, જિલ્લો થાને, પિન – ૪૨૧ ૨૦૨. 2489999
2481111

ઉલ્હાસનગર

શાળાનું નામ સરનામું સંપર્ક
શેઠ શ્રીજી બી.પી.

અંબરનાથ

શાળાનું નામ સરનામું સંપર્ક
બી. જી. છાયા લક્ષ્મી ટોકીજની સામે,
કલ્યાણ – બદલાપુર રોડ, અંબરનાથ-૪૨૧૫૦૧.
2682041

ભાઇંદર

શાળાનું નામ સરનામું સંપર્ક
જે. એચ. પોદાર હાઈસ્કૂલ
અભિનવ વિદ્યામંદિર અભિનવ શિક્ષણ સંકુલ, ગોડદેવ, ભાઈન્ડર
પૂર્વ, ૪૦૧ ૧૦૫.
022 2819 8390

નાલાસોપાર

શાળાનું નામ સરનામું સંપર્ક
કંચન હાઈસ્કૂલ
સરસ્વતી વિદ્યામંદિર
તુલિંજ રોડ, શાંતિ નગરની પાછળ, નાલાસોપારા પૂર્વ, મુંબઇ ૪૦૧ ૨૦૯ 431989
સમર ફિલ્ડ સ્કૂલ

વસઈ

શાળાનું નામ સરનામું સંપર્ક
શાહ એમ. કે. હાઈસ્કૂલ યુનિયન બૅન્કની સામે, માણેકપુર, વસઈ રોડ પશ્ચિમ 234 42 40

વિરાર

શાળાનું નામ સરનામું સંપર્ક
એમ. એમ. એન. દુગ્ગડ સ્વામી વિવેકાનંદ રોડ,ઓલ્ડ વિવા કૉલેજ વિરાર પશ્ચિમ, 401303
(0250)2502747

પૂનાની શાળાઓ

પૂના

શાળાનું નામ સરનામું સંપર્ક
સંઘવી કેશવલાલ મણીલાલ હાઈસ્કૂલ
80, રવિવાર પેઠ, કસ્તુરે ચૌક, પુણે 2 02024432589
આર. સી. એમ. ગુજરાતી   હાઈસ્કૂલ 1433, કસબા પેઠ, પૂના 411011 020 24578209

નાશિકની શાળાઓ

નાશિક

શાળાનું નામ સરનામું સંપર્ક
આર. પી. વિદ્યાલય સરદાર શ્રી વલ્લભભાઈ  પટેલ વિદ્યાનગર નિમાણી બસસ્ટેન્ડ ની બાજુમાં પચવટી નાશિક. 422003 (0253) 2510389

થાણાની શાળાઓ

થાણા

શાળાનું નામ સરનામું સંપર્ક
શેઠ ત્રિભુવનદાસ જમનાદાસ હાઈસ્કૂલ ખારકર આળી, થાણા પશ્ચિમ, મુંબઈ – ૪૦૦૬૦૨ +912225342920

દહાણુની શાળાઓ

દહાણુ

શાળાનું નામ સરનામું સંપર્ક
વકીલ મોડેલ સ્કૂલ

મહારાષ્ટ્રમાં આવેલી ગુજરાતી વિભાગ ધરાવતી કૉલજો જે અમારી સાથે સંકળાયેલી છે તેની યાદી નીચે મુજબ છે.

મહારાષ્ટ્ર

કૉલેજનું નામ સરનામું સંપર્ક
કે. જે. સોમૈયા કૉલેજ વિદ્યાવિહાર
એસ. એન. ડી. ટી. મહિલા વિદ્યાપીઠ ચર્ચગેટ
મણીબેન નાણાવટી વિમેન્સ કૉલેજ  વિલેપાર્લે
મીઠીબાઈ કૉલેજ  વિલેપાર્લે ,
કે. ઈ. એસ. કૉલેજ કાંદિવલી ,
એન. એમ કૉલેજ
વિલેપાર્લે
રુતુમ્બરા કૉલેજ
વિલેપાર્લે

 

X
X
X