૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ [email protected]
Select Page

વાર્તાસત્ર : આપણી માતૃભાષાની શાળાઓના વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક શક્તિ દ્વારા કલ્પના શક્તિ ખીલવવામાં મદદરૂપ થવા જુદા જુદા વાર્તાકારોને આમંત્રિત કરી વાર્તા સત્રનું આયોજન કરવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપ એક જ વિષય પર કોઈ એક વિદ્યાર્થીની વાર્તા પેટ ભરીને હસાવે છે, તો તે જ વિષય પર બીજા વિદ્યાર્થીની વાર્તા આંખમાં આંસુ પણ લાવે છે. આ રીતે વિદ્યાર્થીઓના મનોજગતનું સુંદર આલેખન થાય છે.

© Mumbai Gujarati. All Rights Reserved.

1344320
Total Visitors
5
Visitors Today
X
X
X