અર્વાચીનોમાં આદ્ય એવા કવિ નર્મદની જન્મજયંતી એટલે કે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ૨૦૨૧ નિમિત્તે મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા વિદ્યાર્થીઓ અને ભાષાપ્રેમીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું. સંસ્કૃત શ્લોક ગાન/પઠન, ચિત્ર બોલે છે!, સ્વનિર્મિત વાદ્ય વૃંદ રચના, સ્વરચિત હાસ્યની ફુલઝર અને વકતૃત્વ સ્પર્ધા જેવી વિવિધઓ રાખવામાં આવી હતી.