શિક્ષકસભા આપણી માતૃભાષાની શાળાના શિક્ષકોને આજના પરિપેક્ષમાં વાલીઓને કઈ રીતે સજાગ કરવા, આપણી શાળાઓને આજના યુગની આધુનિક શાળાની સમકક્ષ કઈ રીતે લઈ જવી, નવા માધ્યમો દ્વારા શાળાનો પ્રસાર પ્રચાર કરવો, સંચાલકો અને વાલીઓ વચ્ચે સેતુ બનીને કામ કરવું.