નર્મદ-જયંતી અવસરે … જન-જાગૃતિ યાત્રાની શરૂઆત…
મુંબઈના અગ્રગણ્ય ગુજરાતી પ્રતિનિધિઓની શુભેચ્છા-મુલાકાત..
કવિ સુરેન ઠાકર- મેહુલ
ગુજરાતીનાં સંગીત-રત્ન કૌમુદીબેન મુનશી
કૌમુદીબેન મુનશી સાથે મુંબઈ ગુજરાતીના કાર્યકરો
જન્મભૂમિના તંત્રી કુંદન વ્યાસ સાથે…
પાલીકાના ગુજરાતી અધિકારી મીનાબેન મારુ
મુંબઈ સમાચારના તંત્રી નીલેશ દવે અને વરિષ્ઠ પત્રકાર ડો. કિશોર દવે સાથે…
મુંબઈ સમાચારના તંત્રી નીલેશ દવે સાથે…
સરદાર વલ્લભભાઈ પટેલ શાળાનાં આચાર્યા સંગીતા શ્રીવાસ્તવ સાથે
જાણીતા સાહિત્યકાર વર્ષા અડાલજા સાથે..
જાણીતા સાહિત્યકાર દિનકર જોશી