વેકેશનમાં ગુજરાતી માધ્યમની શાળાઓ પગ તાણીને આરામ કરવાને બદલે પોતાના વિદ્યાર્થીઓ માટે તનતોડ મહેનતે લાગી ગઈ અને વાલીઓ-વિદ્યાર્થીઓના મનમાં ઘર કરી ગયેલા અંગ્રેજીના ભૂતને ભગાડી દીધું. અંગ્રેજી ભાષા બોલવામાં અવિશ્વાસ ધરાવતાં બાળકો જ 20 દિવસના સ્પોકન ઈંગ્લીશના વર્ગ પછી થઈ ગયા...
શાળાઓમાં રજાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે વેકેશનના ફ્રી-ટાઈમને ફન-ટાઈમમાં બદલી નાખવા માટે કેટલીક રોમાંચકારી, જ્ઞાનવર્ધક, વિચારપ્રેરક ને સાથે મજેદાર પણ હોય એવી વાંચનસામગ્રીની ભલામણ ઉનાળાની રજાઓ-વેકેશન એટલે બાળકો જ નહીં, પણ વાલીઓ-શિક્ષકો માટેય આનંદો. બાળકો માટે તો...
શિક્ષણ અને શિક્ષણ પદ્ધતિઓની ચર્ચા ઘણી થઈ છે, ત્યારે આજે વાત કરીએ દેશ-વિદેશમાં પ્રયોગાતી અવનવી પરીક્ષા પદ્ધતિઓની. એવી પરીક્ષા પદ્ધતિઓ જેનો હેતુ વિદ્યાર્થીઓના અભ્યાસ-શિક્ષણ-લર્નિંગને તપાસવાનો હોય, ન કે એમની ગોખણપટ્ટીની આવડતને માપવાનો ! મુંબઈ ગુજરાતીના અગાઉના અનેક...
એક એવી યુનીવર્સીટી કે જ્યાં પ્રવેશ માટે કોઈ ડીગ્રી સર્ટિફિકેટની જરૂર નથી અને બે વર્ષે કોર્સ પત્યા પછી નથી કોઈ સર્ટિફિકેટ આપતા, તે છતાં ૫૦૦ જેટલી કંપનીઓ આ યુનિવર્સિટીમાંથી બહાર નીકળેલા વિદ્યાર્થીઓને જોબ આપે છે. આવી યુનીવર્સીટીના સ્થાપકની મુલાકાત પછી ઉઠેલા વિચારોનું વમળ...