૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

જરૂર છે અવનવી પરીક્ષા પદ્ધતિઓની…

શિક્ષણ અને શિક્ષણ પદ્ધતિઓની ચર્ચા ઘણી થઈ છે, ત્યારે આજે વાત કરીએ દેશ-વિદેશમાં પ્રયોગાતી અવનવી પરીક્ષા પદ્ધતિઓની. એવી પરીક્ષા પદ્ધતિઓ જેનો હેતુ વિદ્યાર્થીઓના અભ્યાસ-શિક્ષણ-લર્નિંગને તપાસવાનો હોય, ન કે એમની ગોખણપટ્ટીની આવડતને માપવાનો ! મુંબઈ ગુજરાતીના અગાઉના અનેક...

નવા શૈક્ષણિક વર્ષ પહેલાં પ્રગતિશીલ પદ્ધતિઓ પર એક નજર

શિક્ષણના પાયાગત વિચારો, શિક્ષણશાસ્ત્રીઓના વિચારો, શિક્ષણમાં થયેલા અનોખા પ્રયોગો વગેરે જાણ્યા બાદ આજે આપણા ઈતિહાસમાં ડોકિયું કરીને જોઈએ કે આપણા જ ઈતિહાસ-પુરુષોએ શિક્ષણ વિશે કરેલાં ચિંતનો-મંથનો-પ્રયોગો કરી, જે તાત્પર્ય આપ્યું છે, એને આપણે કેટલું સ્વીકાર્યું?  ...

વર્તમાન શિક્ષણ પધ્ધતિ : પગથિયું વિકાસનું? ગતિ સંસ્કારિતા તરફની?

એક એવી યુનીવર્સીટી કે જ્યાં પ્રવેશ માટે કોઈ ડીગ્રી સર્ટિફિકેટની જરૂર નથી અને બે વર્ષે કોર્સ પત્યા પછી નથી કોઈ સર્ટિફિકેટ આપતા, તે છતાં ૫૦૦ જેટલી કંપનીઓ આ યુનિવર્સિટીમાંથી બહાર નીકળેલા વિદ્યાર્થીઓને જોબ આપે છે. આવી યુનીવર્સીટીના સ્થાપકની મુલાકાત પછી ઉઠેલા વિચારોનું વમળ...

હવે સર્જિકલ સ્ટ્રાઈક શિક્ષણ ક્ષેત્ર પર…

સરહદને સળગતી રાખતા આંતકવાદી કેમ્પો પર ને પછી અર્થવ્યવસ્થાને પાયમાલ કરતા કાળા નાણાં પર થયેલી સર્જિકલ સ્ટ્રાઈક પછી હવે જરૂર છે શિક્ષણવ્યવસ્થા પર એવા જ આકરા પરિવર્તનના પ્રહારની ! પણ એ સ્ટ્રાઈક એકપક્ષી ન થઈ શકે, એની માટે પહેલાં પ્રજાએ પ્રતિકાર કરવાની જરૂર છે. એક તરફ...

મોટા વર્ગનું નાનું વલણ આખા સમાજ માટે નુકસાનદાયી…

મોટા વર્ગને જોઈને સમાજનો મધ્ય ને નીચલો વર્ગ પોતાનો આદર્શ નક્કી કરે છે, શું એ વર્ગ માતૃભાષા વિશે પોતાની ભૂમિકા બહોળી ન કરી શકે?   લેખઃ રોજના વ્યવહારી જીવનને ઉન્નતભ્રૂ જીવનશૈલીના ભાગરૂપે અંગ્રેજીમઢ્યું રાખી ઉન્નતભ્રૂ હોવાનો દંભ ઘણા લોકો પાળે છે. એ જ વલણ વાલીઓમાં...

માતૃભાષાની શાળાઓમાં અંગ્રેજી ભાષાનું ઉત્તમ શિક્ષણ કઈ રીતે શક્ય બને?

આજે, વિજ્ઞાન અને ટૅક્નોલૉજીના વિકાસની સાથે વિશ્વ દિવસે ને દિવસે નાનું બનતું જાય છે. વૈશ્વીકરણના આ જમાનામાં કમ્પ્યુટર અને મોબાઈલના વ્યાપક ઉપયોગની સાથે, અંગ્રેજી ભાષા એક આગવું સ્થાન ધરાવે છે. (ઉચ્ચ શિક્ષણથી લઈને વિજ્ઞાન, વેપાર, ધંધા માટે અંગ્રેજીનું મહત્ત્વ નિર્વિવાદ...
X
X
X