by admin | મે 30, 2021 | શાળાઓ
ભારતના ભવ્ય ઈતિહાસ સાથે સંકળાયેલું કલ્યાણ ગામ એ નકશા પરનું એક ભૌગોલિક બિંદુ માત્ર નથી, પણ ગુર્જર સંસ્કૃતિને શાશ્વત બનાવવાના ઓરતા સાથે ઊભેલું અડીખમ નગર છે. આ નગરની મધ્યમાં વસેલી એકમાત્ર ગુજરાતી કન્યાશાળા એટલે સાક્ષાત જ્ઞાનની પરબ! ગુર્જર સમાજની આન, બાન અને શાન!! અનંત...
by admin | એપ્રિલ 1, 2016 | શાળાઓ
બોરિવલી-કાંદિવલી-મલાડના ખીચોખીચ વિસ્તારો ગુજરાતીઓના ગઢ ગણાય છે ને માટે જ ત્યાં વર્ષોથી અડીખમ રહેલી કેટલીક ગુજરાતી શાળાઓની રોનક જ જુદી છે. એમાંની એક શાળા એટલે મલાડની જયોત્સ્ના ધીરજલાલ તલકચંદ હાઇસ્કૂલ. જે.ડી.ટી. હાઈસ્કૂલ. આવો પહેલા આ શાળા જે સંસ્થાએ સ્થાપી એના રસપ્રદ...
by admin | એપ્રિલ 1, 2016 | અન્ય, શાળાઓ
જે શાળાનાં પ્રાંગણમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરોજિની નાયડુનાં પાવન પગલાં પડયાં હતાં, એવી બોરીવલી ઍડ્યુકેશન સૉસાયટી સંચાલિત શેઠ ગોપાલજી હેમરાજ હાઈસ્કૂલ, જેની સ્થાપના ૮૦ વર્ષ પૂર્વે ૧૯૩૩-૩૪માં અંગ્રેજોના શાષનકાળ દરમ્યાન થઈ હતી. ૮૦ વર્ષના લાંબા સમયગાળા...
by admin | એપ્રિલ 1, 2016 | શાળાઓ
શાળા એટલે અજ્ઞાનતાનો નિકાસ અને બુધ્ધિનો વિકાસ કરનારું સરસ્વતીમંદિર, જ્યાં ભણતરની સાથે એના જીવનનું ચણતર પણ થતું હોય છે. કુર્લા જેવા મર્યાદિત વિકાસ ધરાવતા વિસ્તારમાં કેટલાક સંનિષ્ઠ વ્યક્તિઓ રાષ્ટ્રનિર્માણકારી વ્યક્તિત્વોનું ઘડતર કરી શકે એવા આદર્શ જીવનલક્ષી શિક્ષણ...
by admin | એપ્રિલ 1, 2016 | અન્ય, શાળાઓ
ખાર કેળવણી મંડળ દ્વારા સંચાલિત ‘મગનલાલ માણેકલાલ સોનાવાલા પ્યુપિલ્સ ઓન સ્કૂલ અને શારદા મંદિર’ નામની આ સંસ્થા લોકજીભે ‘એમ. એમ. પ્યુપિલ્સ ઓન સ્કૂલ’નાં નામે જ ઓળખાય છે. વર્ષો પહેલા પૂનામાં ચાલતી આ શાળા પ્લેગ ફૂટી નીકળવાનાં કારણે મુંબઈ ખસેડવામાં આવી...
by admin | એપ્રિલ 1, 2016 | અન્ય, શાળાઓ
અનેક સામાજિક-આર્થિક પડકારો છતાં મુંબઈ શહેરમાં હજી ઘણી નોંધપાત્ર ગુજરાતી માધ્યમની શાળાઓ સમય સાથે ડગલાં માંડી અડીખમ ઊભી છે એની વાત આ લેખશ્રેણીમાં આપણે જાણી. આ લેખથી હવે શહેરની એવી જ કેટલીક શાળાઓ વિશે વિગતવાર માહિતી મેળવવાની શરૂઆત કરીએ ને આવતા વરસના પ્રવેશનો સમય આવે એ...