મહામારીમાં મદદ

કોરોનાના કપરા સમયમાં મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા માર્ચ ૨૦૨૦થી જ જરૂરિયાતમંદોને વિવિધ રીતે મદદ કરવામાં આવી હતી. સાંજે ગરમ નાસ્તો, કરિયાણાની કીટ, માસ્ક, ધાબળા, નોટબુક વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્ય અવિરત ચાલુ જ છે. સમાજના સુખીવર્ગને આ કાર્યમાં તન, મન, ધનથી સહયોગ કરવાનો અનુરોધ સંગઠન કરે છે. જો આપ પણ આ કાર્યમાં સહભાગી થવા માગતા હોવ તો અહીં ક્લિક કરો.


ક્રમાંક
શાળાનું નામરાશન કિટની સંખ્યામાસ્ક અને પેનવાર્તાની ચોપડીતારીખ
1જે. ડી. ટી. માધ્યમિક શાળા, મલાડ (પૂ)૧૦૨૧૦૨૦૯-૦૯-૨૦૨૧
2શેઠ જી. કે. નાથા પ્રાથમિક શાળા, દહિસર (પૂ)૭૧૭૧૨૮-૦૮-૨૦૨૧
3ગાંધી પ્રાથમિક શાળા, કલ્યાણ (પ)૨૪૨૪૨૦-૦૮-૨૦૨૧
4
5
6
7
8

નોંધ : આ સેવાયજ્ઞમાં વ્યક્તિગત દાતાઓ તેમ જ સંસ્થાઓનો સહયોગ રહ્યો છે, જે બદલ અમે હૃદયપૂર્વક આભાર માની રહ્યા છીએ. દાતાઓ/સંસ્થાઓ તરફથી વિશેષ સહયોગ મળ્યો છે ત્યાં * માર્ક કરેલ છે.

#Click here so see all images