૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

મહામારીમાં મદદ

કોરોનાના કપરા સમયમાં મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા માર્ચ ૨૦૨૦થી જ જરૂરિયાતમંદોને વિવિધ રીતે મદદ કરવામાં આવી હતી. સાંજે ગરમ નાસ્તો, કરિયાણાની કીટ, માસ્ક, ધાબળા, નોટબુક વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્ય અવિરત ચાલુ જ છે. સમાજના સુખીવર્ગને આ કાર્યમાં તન, મન, ધનથી સહયોગ કરવાનો અનુરોધ સંગઠન કરે છે. જો આપ પણ આ કાર્યમાં સહભાગી થવા માગતા હોવ તો અહીં ક્લિક કરો.

ક્રમાંક શાળાનું નામ રાશન કિટની સંખ્યા માસ્ક અને પેન વાર્તાની ચોપડી તારીખ
જે. ડી. ટી. માધ્યમિક શાળા, મલાડ (પૂ) ૧૦૨ ૧૦૨ ૦૯-૦૯-૨૦૨૧
શેઠ જી. કે. નાથા પ્રાથમિક શાળા, દહિસર (પૂ) ૭૧ ૭૧ ૨૮-૦૮-૨૦૨૧
ગાંધી પ્રાથમિક શાળા, કલ્યાણ (પ) ૨૪ ૨૪ ૨૦-૦૮-૨૦૨૧
માતૃશ્રી જમનાબાઈ ભગવાનદાસ કન્યા વિદ્યાલય, કલ્યાણ (પ) ૪૩ ૪૩ ૨૦-૦૮-૨૦૨૧
નવજીવન પ્રાથમિક વિદ્યાલય હાઈસ્કૂલ, મલાડ (પૂ) ૬૦ ૬૦ ૦૭-૦૮-૨૦૨૧
શેઠ ચિમનલાલ નાથુરામ હાઈસ્કૂલ, સાંતાક્રુઝ (પૂ) ** ૬૭ ૬૭ ૧૫-૦૭-૨૦૨૧
શ્રી ગુજરાતી સમાજ વિદ્યાલય, કુર્લા (પ) ૭૬ ૭૬ ૦૩-૦૭-૨૦૨૧
નવજીવન વિદ્યાલય હાઈસ્કૂલ, મલાડ (પૂ) ૯૨ ૯૨ ૨૧-૦૬-૨૦૨૧
શ્રી વાડીલાલ ચત્રભુજ ગુરુકુળ હાઈસ્કૂલ, ઘાટકોપર (પૂ) ૯૦ ૯૦ ૧૯-૦૬-૨૦૨૧
૧૦ ભારતજાતીય વિદ્યામંદિર, બોરીવલી (પૂ) ૩૫ ૩૫ ૩૫ ૧૬-૦૬-૨૦૨૧
૧૧ ડી. એચ. મિશ્રા પ્રાથમિક શાળા, દહિસર (પૂ) ૧૬ ૧૬ ૧૬ ૧૫-૦૬-૨૦૨૧
૧૨ ધનજીવાડી પ્રાથમિક શાળા, મલાડ (પૂ) ૨૦ ૨૦ ૨૦ ૧૦-૦૬-૨૦૨૧
૧૩ સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય, કાંદિવલી (પ) ૯૫ ૯૫ ૯૫ ૦૯-૦૬-૨૦૨૧
૧૪ શેઠ જાદવજી જેઠાભાઈ પ્રાથમિક શાળા, બોરીવલી (પૂ) ૧૧ ૧૧ ૧૧ ૦૩-૦૬-૨૦૨૧
૧૫ કાનબાઈ લાલબાઈ પ્રાથમિક શાળા, વિલે પાર્લે (પ) ૨૭ ૨૭ ૨૭ ૦૩-૦૬-૨૦૨૧
૧૬ ડી. એચ. મિશ્રા પ્રાથમિક શાળા, દહિસર (પૂ) * ૨૧ ૨૧ ૨૭-૦૫-૨૦૨૧
૧૭ એમ. એમ. એમ. ગર્લ્સ હાઈસ્કૂલ, વિલેપાર્લા (પ) * ૨૦ ૨૦ ૨૬-૦૫-૨૦૨૧
૧૮ માતૃછાયા ગુજરાતી હાઈસ્કૂલ, દહિસર (પૂ) ૨૦ ૨૦ ૨૧-૦૫-૨૦૨૧
૧૯ સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય, કાંદિવલી (પ) ૨૫ ૨૫ ૨૧-૦૫-૨૦૨૧
૨૦ સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય, કાંદિવલી (પ) ૪૫ ૨૯-૧૦-૨૦૨૦
૨૧ શેઠ સી. વી. દાણી, કાંદિવલી (પ) ૧૫ ૨૭-૧૦-૨૦૨૦
૨૨ વ્યક્તિગત – ઓક્ટોબર ૨૦૨૦ – માર્ચ ૨૦૨૧ દરમિયાન ૬૦
૨૩ વ્યક્તિગત – એપ્રિલ ૨૦૨૧ – જૂન ૨૦૨૧ દરમિયાન ૫૮
૨૪ વ્યક્તિગત – જુલાઈ ૨૦૨૧ – ઓગસ્ટ ૨૦૨૧ દરમિયાન ૧૬
૧૧૦૯ ૯૧૫ ૨૦૪

નોંધ : આ સેવાયજ્ઞમાં વ્યક્તિગત દાતાઓ તેમ જ સંસ્થાઓનો સહયોગ રહ્યો છે, જે બદલ અમે હૃદયપૂર્વક આભાર માની રહ્યા છીએ. દાતાઓ/સંસ્થાઓ તરફથી વિશેષ સહયોગ મળ્યો છે ત્યાં * માર્ક કરેલ છે.

X
X
X