મહારાષ્ટ્રમાં આવેલી ગુજરાતી માધ્યમની શાળાઓ જે અમારી સાથે સંકળાયેલી છે તેની યાદી નીચે મુજબ છે.
બોરીવલી
શાળાનું નામ | સરનામું | સંપર્ક |
---|---|---|
ગોપાલજી હેમરાજ હાઈસ્કૂલ | એમ. જી. રોડ, બોરીવલી પૂર્વ, મુંબઈ – ૪૦૦૦૬૬ | 2893 4513 2794 8261 |
એમ. એમ. પટેલ (જયાબહેન ખોત) | …, બોરીવલી પૂર્વ, મુંબઈ – ૪૦૦૦૬૮ | |
ભારત જાતીય વિદ્યામંદિર | રોડ નંબર ૧૦, દૌલત નગર, સુધીર ફાડકે ફ્લાયઓવરની બાજુમાં, બોરીવલી (પૂર્વ), મુંબઈ – ૪૦૦૦૬૬. | 02228948487 02228946065 |
વી. વી. ગાલા પ્રાથમિક શાળા | ફેક્ટરી લેન, બોરીવલી પશ્ચિમ, મુંબઈ – ૪૦૦૦૯૨ | |
શેઠ એમ. કે. હાઈસ્કૂલ | ફેક્ટરી લેન, બોરીવલી પશ્ચિમ, મુંબઈ – ૪૦૦૦૯૨ | +912228332629 |
આર. સી. પટેલ | ફેક્ટરી લેન, બોરીવલી પશ્ચિમ, મુંબઈ – ૪૦૦૦૯૨ | +912228994416 |
જે. બી. ખોત | સાંઈબાબા નગર, બોરીવલી પશ્ચિમ, મુંબઈ – ૪૦૦૦૯૨ | +912228092338 |
દહિસર
શાળાનું નામ | સરનામું | સંપર્ક |
---|---|---|
શેઠ જી. કે. અને વી. કે. નાથા | મીની નગર, રાવલપાડા, દહિસર પૂર્વ, મુંબઈ – ૪૦૦૦૬૮ | +912228963079 |
સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલય | એમ. એચ. બી. કોલોની, એસ. એન. દુબેય રોડ, દહિસર પૂર્વ, મુંબઇ ૪૦૦૦૬૮. | 022 2848 6451 022 2824 6630 022 2824 6153 |
શ્રી એન. બી. ભરવાડ ગુજરાતી માધ્યમિક વિદ્યાલય | વિદ્યામંદિર માર્ગ,દહિસર પૂર્વ,મુંબઇ ૪૦૦ ૦૬૮. | 28283259 |
માતૃછાયા ગુજરાતી હાઈસ્કૂલ | સી. એસ. ક્રોસ રોડ નં – ૨, આનંદનગર, દહિસર પૂર્વ, મુંબઈ – ૪૦૦૦૬૮ | +912228481851 |
શક્તિસેવા સંઘ માધ્યમિક વિદ્યાલય | મોરેશ્વર ભોઈર શિક્ષણ કેન્દ્ર , શિવાજી ચોક, એસ .એન. દુબે રોડ ,રાવલપાડા દહિસર પૂર્વ, મુંબઈ – ૪૦૦૦૬૮ | 02228968788 |
સૈલેન્દ્ર એજ્યુકેશન સોસાયટી |