ગાંધી જયંતી ૨૦૨૨ – નિમિત્તે મુંબઈ ગુજરાતી સંગઠન આયોજિત આંતરરાષ્ટ્રીય સ્તરની ત્રણ સ્પર્ધાઓનું પરિણામ જાણવા નીચે ક્લિક કરો.

૧. શબ્દો દ્વારા ચિત્કાર

૨. ચિત્ર દ્વારા ચિત્કાર

૩. મૌન દ્વારા ચિત્કાર

જો આપ લાઈવ કાર્યક્રમ જોવાનું ચૂકી ગયા હો તો નીચે તેનું રેકૉર્ડિંગ જોઈ શકો છો.