૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

સ્પોકન અંગ્રેજી

આપણી માતૃભાષાની શાળામાં ભણતા વિદ્યાર્થીઓ સમાજમાં અડીખમ ઊભા રહી પ્રગતિ સાધે તે માટે માતૃભાષાની સાથેસાથે અંગ્રેજી પણ એટલું જ જરૂરી છે, તે માટે સંગઠનના ૪૦ યુવાનોની ટીમ વિવિધ શાળાઓમાં જઈ સ્પોકન અંગ્રેજીના નિ:શુલ્ક વર્ગો ચલાવે છે. આ કાર્યમાં અનુભવી શિક્ષકો તેમ જ પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટનો પણ સહકાર લેવામાં આવે છે. 
X
X
X