હાલના સમયમાં માતૃભાષાની શાળાઓની સંખ્યા ઓછી હોવાના કારણે વાલીઓને પોતાના બાળકોને માતૃભાષાની શાળાઓ સુધી પહોંચાડવા લાંબા અંતરે જવું પડે છે, જે આર્થિક રીતે બોજારૂપ છે. તે માટે સંગઠન તરફથી માતૃભાષાની શાળાઓ સુધી પહોંચાડવા માટે વાહનની વ્યવસ્થા કરવી.