દસમા ધોરણની પરીક્ષામાં ગુજરાતી માધ્યમનાં બાળકોની સફળતા
અંગ્રેજી માધ્યમ તરફ આંધળુકી દોડના આ યુગમાં પણ પોતાનાં સંતાનોને માતૃભાષામાં ભણાવનાર વાલીઓને સમ્માન આપવાનું મન થાય તો એવો જ ગૌરવ અનુભવ કરાવે છે પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામો લાવનારા એ વિદ્યાર્થીઓ. આજના પડકારજનક યુગમાં કેટકેટલીય તકલીફો વેઢીને, સમાજના વહેણથી વિપરિત દિશામાં…