૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page
મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા આયોજિત  રાષ્ટ્રીય સ્તરની સર્જનાત્મક સ્પર્ધાઓ
કોરોનાના આ કપરા સમયને સર્જનાત્મકતાથી માણવા એક ઓનલાઇન રાષ્ટ્રીય સ્પર્ધા  રાખી છે. જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ભાષાપ્રેમીઓ બધા આનંદ ઉત્સાહથી ભાગ લઇને  આપણાં સંસ્કાર, સંસ્કૃતિ અને સર્જનશક્તિનો  પરિચય કરાવે.
હાલના સમયમાં આ સરસ મોકો છે પોતાનામાં રહેલી સર્જનાત્મક શક્તિઓને બહાર લાવી અન્યોને પણ પ્રોત્સાહન આપવાનો.
આપણા ગુજરાતી હોવાનો ગૌરવ, મહિમા, વારસો, સંસ્કાર અને સંસ્કૃતિ નવી પેઢી સુધી પહોંચાડવાનો.
વિશ્વ માતૃભાષા દિવસ ૨૦૨૩ નિમિતે બાળગીત ઉત્સવ
મહારાષ્ટ્રની ધમધમતી ગુજરાતી માધ્યમની શાળાઓ તથા વિદ્યાર્થીઓનો પુરસ્કારોત્સવ
X
X
X