શિક્ષક કાર્યશાળા આપણી શાળાના શિક્ષકોમાં રહેલી સર્જનાત્મક શક્તિને વાલીઓ અને વિદ્યાર્થીઓ સમક્ષ પહોંચાડવી, આપણી વિવિધ શાળાઓના શિક્ષકો વચ્ચે તાલમેલ રાખવો અને વિવિધ પ્રતિયોગિતાઓ, કાર્યશાળાઓ દ્વારા શિક્ષકોને સમયાનુસાર આધુનિક પદ્ધતિઓ સાથે સુમેળ કરાવવો.