૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

ઘાટકોપરની શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય શાળામાં 13, 18 અને 19 એપ્રિલ એમ ત્રણ દિવસનો સમર કેમ્પ રાખવામાં આવ્યો હતો. ધોરણ 5થી 8ના 80થી વધુ વિદ્યાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. અહીં સ્ટોરી ટેલિંગ, સ્પોકન અંગ્રેજી, ગણિતના કોયડાઓ, રમતો, ચિત્રકામ અને હસ્તકલા જેવી વિવિધ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને કરવામાં આવી હતી.

X
X
X