વાલીસભાઆજના યુગના વાલીઓને વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક રીતે અને બાળકના સર્વાંગી વિકાસમાં માતૃભાષાનું મહત્ત્વ સમજાવવા માટે વિવિધ શાળાઓમાં જઈ બેનર્સ, પરિપત્ર, પી. પી. ટી. જેવા વિવિધ માધ્યમો દ્વારા સાચી સમજણ આપવી. More