by admin | મે 30, 2021 | શાળાઓ
ભારતના ભવ્ય ઈતિહાસ સાથે સંકળાયેલું કલ્યાણ ગામ એ નકશા પરનું એક ભૌગોલિક બિંદુ માત્ર નથી, પણ ગુર્જર સંસ્કૃતિને શાશ્વત બનાવવાના ઓરતા સાથે ઊભેલું અડીખમ નગર છે. આ નગરની મધ્યમાં વસેલી એકમાત્ર ગુજરાતી કન્યાશાળા એટલે સાક્ષાત જ્ઞાનની પરબ! ગુર્જર સમાજની આન, બાન અને શાન!! અનંત... by admin | માર્ચ 23, 2021 | અન્ય
‘હા, હું હજી જવંત છું’ કેમ નવાઈ લાગીને, આ તે કોણ પોતાના જીવંત હોવાના પુરાવા આપે છે? આ એ જ છે, જેણે આપણા બાળપણને આનંદમય બનાવ્યું, વિદ્યાર્થીકાળને અવિસ્મરણીય બનાવ્યો અને યુવાનીમાં પણ સંઘર્ષોનો સામનો કરી આગળ વધવાની તાકાત આપી, હા બરાબર જીવનની સૌથી મીઠી મધુરી... by admin | માર્ચ 16, 2021 | અન્ય
માતૃભાષામાં શિક્ષણ આપવાના ઉદ્દેશથી મહા ગુજરાત મંડળ નામે ૧૯૩૨માં સ્થપાયેલી સંસ્થા આજે શ્રી પંચવટી એજ્યુકેશન સોસાયટીના નામે ઓળખાય છે. ગુજરાતી માધ્યમ દ્વારા નાશિક સ્થિત ગુજરાતી સમાજના બાળકોને માતૃભાષામાં શિક્ષણ પૂરું પાડવાના ઉદ્દેશથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી,... by admin | માર્ચ 2, 2021 | અન્ય
આપણા દેશમાં શિક્ષણની આજની પ્રણાલી સામે ઘણા સવાલો છે. માતૃભાષાની અવહેલના વારેવારે થતી રહી છે, તેવા સમયે આપણે ૬૯ વર્ષ પહેલાંના ઇતિહાસમાં ડોકિયું કરી તેમાંથી નોંધપાત્ર શીખ લેવી રહી. વાત છે ૧૯૫૨ની, ભારતનો જ એક અવિભાજ્ય ભાગ પૂર્વીય પાકિસ્તાન તરીકે ઓળખાતો (આજનું... by admin | જુલાઈ 25, 2017 | મૌલિક લેખો
વિવિધ વાલીસભાઓ-કાર્યક્રમો-આયોજન-વર્ગો-શાળાઓમાં વાલીઓ સાથે સતત ચર્ચામાંથી પ્રકટેલાં તારણો કેવાં છે? આવો જાણીએ, અંગ્રેજી માધ્યમની કેફિયત, એમના જ વાલીઓના અનુભવો-બળાપા પરથી. સમાજમાં ઘણી બધી ખોટી પ્રથાઓ, માન્યતાઓ, દેખાદેખી દ્વારા થતા વર્તન, વ્યવહારિકતા, રીતભાત વગેરે...