by admin | જુલાઈ 25, 2017 | મૌલિક લેખો
અંગ્રેજી માધ્યમ તરફ આંધળુકી દોડના આ યુગમાં પણ પોતાનાં સંતાનોને માતૃભાષામાં ભણાવનાર વાલીઓને સમ્માન આપવાનું મન થાય તો એવો જ ગૌરવ અનુભવ કરાવે છે પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામો લાવનારા એ વિદ્યાર્થીઓ. આજના પડકારજનક યુગમાં કેટકેટલીય તકલીફો વેઢીને, સમાજના વહેણથી વિપરિત... by admin | જુલાઈ 25, 2017 | મૌલિક લેખો
આપણે જોઈ રહ્યા છીએ કે ચારે તરફ સામાજિક, ધાર્મિક, રાજકીય (અને હવે તો જ્ઞાતિગત) સંગઠનોની મોટાપાયે હોહા મચી છે. આ બધાં સંગઠનો સંસ્કૃતિના-દેશના હિતરક્ષક હોવાનો, લોકહિતમાં કાર્ય કરતાં હોવાનો દાવો કરે છે અને પોતપોતાનાં ક્ષેત્રમાં ભૌતિક રીતે કાર્યરત પણ રહે છે, પરંતુ પ્રશ્ન એ... by admin | મે 31, 2017 | મુંબઈ ગુજરાતી લેખો, મૌલિક લેખો
અંગ્રેજી માધ્યમ, વાલીઓ, વાસ્તવદર્શન અને હૈયાવરાળ ! વિવિધ વાલીસભાઓ-કાર્યક્રમો-આયોજન-વર્ગો-શાળાઓમાં વાલીઓ સાથે સતત ચર્ચામાંથી પ્રકટેલાં તારણો કેવાં છે? આવો જાણીએ, અંગ્રેજી માધ્યમની કેફિયત, એમના જ વાલીઓના અનુભવો-બળાપા પરથી. સમાજમાં ઘણી બધી ખોટી પ્રથાઓ, માન્યતાઓ,... by admin | મે 23, 2017 | મુંબઈ ગુજરાતી લેખો, મૌલિક લેખો
વેકેશનમાં ગુજરાતી માધ્યમની શાળાઓ પગ તાણીને આરામ કરવાને બદલે પોતાના વિદ્યાર્થીઓ માટે તનતોડ મહેનતે લાગી ગઈ અને વાલીઓ-વિદ્યાર્થીઓના મનમાં ઘર કરી ગયેલા અંગ્રેજીના ભૂતને ભગાડી દીધું. અંગ્રેજી ભાષા બોલવામાં અવિશ્વાસ ધરાવતાં બાળકો જ 20 દિવસના સ્પોકન ઈંગ્લીશના વર્ગ પછી થઈ ગયા... by admin | મે 23, 2017 | મુંબઈ ગુજરાતી લેખો, મૌલિક લેખો
શાળાઓમાં રજાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે વેકેશનના ફ્રી-ટાઈમને ફન-ટાઈમમાં બદલી નાખવા માટે કેટલીક રોમાંચકારી, જ્ઞાનવર્ધક, વિચારપ્રેરક ને સાથે મજેદાર પણ હોય એવી વાંચનસામગ્રીની ભલામણ ઉનાળાની રજાઓ-વેકેશન એટલે બાળકો જ નહીં, પણ વાલીઓ-શિક્ષકો માટેય આનંદો. બાળકો માટે તો...