by admin | ફેબ્રુવારી 20, 2017 | મૌલિક લેખો
આજે, વિજ્ઞાન અને ટૅક્નોલૉજીના વિકાસની સાથે વિશ્વ દિવસે ને દિવસે નાનું બનતું જાય છે. વૈશ્વીકરણના આ જમાનામાં કમ્પ્યુટર અને મોબાઈલના વ્યાપક ઉપયોગની સાથે, અંગ્રેજી ભાષા એક આગવું સ્થાન ધરાવે છે. (ઉચ્ચ શિક્ષણથી લઈને વિજ્ઞાન, વેપાર, ધંધા માટે અંગ્રેજીનું મહત્ત્વ નિર્વિવાદ... by admin | ફેબ્રુવારી 20, 2017 | મૌલિક લેખો
એક બાળક કે જેની માતૃભાષા ને એની આસપાસની સર્વભાષાઓ રચનાકીય રીતે અંગ્રેજીથી સાવ અલગ છે, તે બાળકને અંગ્રેજીમાં શિક્ષણ આપીને બાળકના કુમળા મગજ પર કેટલો બોજ આપણે લાદીએ છીએ? અને દાવો માંડીએ છીએ એ બાળકના ઉજળા ભવિષ્યનો, પણ આપણે ભવિષ્યના નામે બાળકનું ‘વર્તમાન’ તો નષ્ટ નથી કરી... by admin | ફેબ્રુવારી 20, 2017 | મૌલિક લેખો
માતૃભાષામાં પાયાનું શિક્ષણ અનિવાર્ય છે. જોકે માતૃભાષાના શિક્ષણ સાથે જોડાયેલી બીજી મહત્વપૂર્ણ બાબતોનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ.. એટલે કે માતૃભાષાના શિક્ષણનો બાળકને વધારેમાં વધારે ફાયદો મળે એ રીતનું શિક્ષણ એને મળવું જોઈએ. એ માટે જરૂરી વાતાવરણ અને અનુકુળ પરિસ્થિતિ... by admin | ફેબ્રુવારી 18, 2017 | મુંબઈ ગુજરાતી લેખો, મૌલિક લેખો
ઉચ્ચ શિક્ષણ અંગ્રેજીમાં હોવાને લીધે બાળપણથી જ બાળકોને અંગ્રેજી માધ્યમની એસ.એસ.સી., આઈ.સી.એસ.ઈ. કે સી.બી.એસ.ઈ. શાળામાં ભણાવતાં વાલીઓ બાળકને મજૂરની જેમ ભણતો જોઈ દુ:ખી થાય છે અને પરિણામ પણ જોઈએ એવું ન આવતાં છેતરાયાની લાગણી અનુભવે છે. કેવી છે આ વાલીઓની માન્યતાઓ અને... by admin | ફેબ્રુવારી 18, 2017 | મુંબઈ ગુજરાતી લેખો, મૌલિક લેખો
બાળકના જીવનને સંસ્કારોથી શણગારવાનું છે અને તેની માટે જરૂરી છે શિક્ષણ. જીવનને સદ્ગુણો અને સંસ્કારોથી સમૃદ્ધ કરનારી પહેલી વ્યાસપીઠ છે, માતાની કૂખ. એવું કહેવાય છે કે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે. આપણી સંસ્કૃતિમાં અભિમન્યુથી લઈને શિવાજી સુધીના અનેક દાખલા છે, જેમણે...