by admin | માર્ચ 23, 2021 | અન્ય
‘હા, હું હજી જવંત છું’ કેમ નવાઈ લાગીને, આ તે કોણ પોતાના જીવંત હોવાના પુરાવા આપે છે? આ એ જ છે, જેણે આપણા બાળપણને આનંદમય બનાવ્યું, વિદ્યાર્થીકાળને અવિસ્મરણીય બનાવ્યો અને યુવાનીમાં પણ સંઘર્ષોનો સામનો કરી આગળ વધવાની તાકાત આપી, હા બરાબર જીવનની સૌથી મીઠી મધુરી...
by admin | માર્ચ 16, 2021 | અન્ય
માતૃભાષામાં શિક્ષણ આપવાના ઉદ્દેશથી મહા ગુજરાત મંડળ નામે ૧૯૩૨માં સ્થપાયેલી સંસ્થા આજે શ્રી પંચવટી એજ્યુકેશન સોસાયટીના નામે ઓળખાય છે. ગુજરાતી માધ્યમ દ્વારા નાશિક સ્થિત ગુજરાતી સમાજના બાળકોને માતૃભાષામાં શિક્ષણ પૂરું પાડવાના ઉદ્દેશથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી,...
by admin | માર્ચ 2, 2021 | અન્ય
આપણા દેશમાં શિક્ષણની આજની પ્રણાલી સામે ઘણા સવાલો છે. માતૃભાષાની અવહેલના વારેવારે થતી રહી છે, તેવા સમયે આપણે ૬૯ વર્ષ પહેલાંના ઇતિહાસમાં ડોકિયું કરી તેમાંથી નોંધપાત્ર શીખ લેવી રહી. વાત છે ૧૯૫૨ની, ભારતનો જ એક અવિભાજ્ય ભાગ પૂર્વીય પાકિસ્તાન તરીકે ઓળખાતો (આજનું...
by admin | ફેબ્રુવારી 15, 2017 | અન્ય
બાળકોને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માતૃભાષા, અન્ય ભાષા કે અંગ્રેજી જેવી પરભાષામાં અપાવું જોઈએ તે અંગે શિક્ષણ જગતમાં ઘણા વખતથી ચર્ચા ચાલી રહી છે. આ બાબત વિષે ખાર કેળવણી મંડળના ચૅરમૅન કૃષ્ણકુમાર મારફતિયાના વિચારો અને મંતવ્યો આજના લેખમાં જાણીએ. માતૃભાષા એટલે એ ભાષા,...
by admin | જુલાઈ 20, 2016 | અન્ય, મૌલિક લેખો
by admin | એપ્રિલ 1, 2016 | અન્ય, શાળાઓ
જે શાળાનાં પ્રાંગણમાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરોજિની નાયડુનાં પાવન પગલાં પડયાં હતાં, એવી બોરીવલી ઍડ્યુકેશન સૉસાયટી સંચાલિત શેઠ ગોપાલજી હેમરાજ હાઈસ્કૂલ, જેની સ્થાપના ૮૦ વર્ષ પૂર્વે ૧૯૩૩-૩૪માં અંગ્રેજોના શાષનકાળ દરમ્યાન થઈ હતી. ૮૦ વર્ષના લાંબા સમયગાળા...