સવા બે કરોડની કુલ વસ્તીમાંથી આશરે ચાલીસ લાખની ગુજરાતી વસતી ધરાવતું મુંબઈ સવાર પડેને માર્ગો પર ઉતરી આવે. મુંબઈની ધોરીનસની જેમ લોકલ ટ્રેનો દોડતી હોય તો વાહનોથી ધમધમતા માર્ગો પર દિવસભર બીઈએસટીની બસો મુંબઈને જીવતું રાખે છે. લાખો બાળકો રોજ આવી સ્કૂલબસો દ્વારા જ શહેરના એક...
શાળાઓનો અભ્યાસ શા માટે? મુંબઈની ગુજરાતી શાળાઓને નડતી સમસ્યાઓનો વૈચારિક ધોરણે ખૂબ ઊહાપોહ થયો, પણ એને વૈજ્ઞાનિક ધોરણે જોવાના પ્રયાસ થયા ન હતા, એટલે મુંબઈ ગુજરાતીએ મુંબઈની ગુજરાતી શાળાઓનો અભ્યાસ હાથ ધર્યો. શું હતો અભ્યાસ? શું છે એનાં પરિણામ ને તારણ? મુંબઈમાં ગુજરાતી...
મિત્રો… મુંબઈમાં સૌપ્રથમ વાર ગુજરાતી માધ્યમની તમામ શાળાઓ માટે… બાળક, શિક્ષણ ને માતૃભાષા વિષય પર બેનર પ્રતિયોગીતા દરેક શાળાએ એમના શિક્ષકો ને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલાં ત્રણ ઉત્તમ બેનર પસંદ કરી મોકલવાનાં રહેશે. પારિતોષિકો શ્રેષ્ઠ શાળાઃ ૨૫૦૧ રૂ. શ્રેષ્ઠ...