૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧, ૦૯૯ર૦૮૭૦૭૦૪, ૦૯૮ર૦3રપ3પ૦ mumbaigujarati@gmail.com
Select Page

ખાર પ્યૂપિલ્સ સ્કૂલ, ખાર રોડ

ખાર કેળવણી મંડળ દ્વારા સંચાલિત ‘મગનલાલ માણેકલાલ સોનાવાલા પ્યુપિલ્સ ઓન સ્કૂલ અને શારદા મંદિર’ નામની આ સંસ્થા લોકજીભે ‘એમ. એમ. પ્યુપિલ્સ ઓન સ્કૂલ’નાં નામે જ ઓળખાય છે. વર્ષો પહેલા પૂનામાં ચાલતી આ શાળા પ્લેગ ફૂટી નીકળવાનાં કારણે મુંબઈ ખસેડવામાં આવી...

સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય, કાંદિવલી

અનેક સામાજિક-આર્થિક પડકારો છતાં મુંબઈ શહેરમાં હજી ઘણી નોંધપાત્ર ગુજરાતી માધ્યમની શાળાઓ સમય સાથે ડગલાં માંડી અડીખમ ઊભી છે એની વાત આ લેખશ્રેણીમાં આપણે જાણી. આ લેખથી હવે શહેરની એવી જ કેટલીક શાળાઓ વિશે વિગતવાર માહિતી મેળવવાની શરૂઆત કરીએ ને આવતા વરસના પ્રવેશનો સમય આવે એ...

આર. સી. પટેલ હાઇસ્કૂલ, બોરીવલી

13 ફેબ્રુઆરી 2011 ના રોજ ‘ધી બોરીવલી એજ્યુકેશન સોસાયટી’ની સ્થાપનાનાં 75 વર્ષ પૂર્ણ કરી પ્રેસીડન્ટશ્રી વિનુભાઈ વળીયા તેમજ સેક્રેટરી એડવોકેટ શ્રી જયેશભાઈ યાજ્ઞિક અને ભિષ્મપિતા સમા શ્રી શાંતિભાઈ શાહ ના આશીર્વાદથી પ્લેટીનમ જ્યુબલી નો ઉત્સવ સંપન્ન કરનાર ધી...

બાળકને પરભાષાના માધ્યમ દ્વારા અપાતું શિક્ષણ શાથી અઘરું પડે છે?

મુંબઈ ગુજરાતી લેખશ્રેણી. (જન્મભૂમિ દૈનિકમાંથી સાભાર.) ‘ઇતર ભાષાના માધ્યમમાં શીખવાથી બાળકનો વિકાસ કુંઠિત થઈ જાય’. ‘શિક્ષણનું માધ્યમ જો માતૃભાષા હોય તો બાળકના મગજ પર શિક્ષણનો બોજો ખૂબ જ હલકો થઈ જાય’, અને ‘બાળકને પોતાનું બાળપણ ખરેખર જીવવા મળે’ વગેરે બાબતો આપણે અહીં...

મુંબઈની ગુજરાતી શાળાઓનું સંપૂર્ણ દ્રશ્ય

બે તદ્દન સાચ્ચા કિસ્સા. જુનિયર કોલેજના બીજા વર્ષમાં મુંબઈની જાણીતી કોલેજમાં ભણતી અનિપ્રાને ગયા વર્ષે જ ૨૦૧૪માં દસમા ધોરણમાં ૮૮ ટકા આવ્યા..એને અંગ્રેજી સારું ફાવે છે, રેડિયો-ટીવી ને નાટકોમાં એ ગાય છે અભિનય કરે છે. હળવીફૂલ થઈ હરેફરે છે ને ભણી તો લે જ છે હસતાં-રમતાં. એક...
X
X
X