by admin | ઓગસ્ટ 27, 2015 | અન્ય, જન-જાગૃતિ ઝુંબેશ, મૌલિક લેખો
૨૪ ઓગસ્ટ… વીર નર્મદની જન્મ-જયંતી… “સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે…” “મુંબઈ ગુજરાતી”ના કાર્યકરો નર્મદના આ આહ્વાન પ્રમાણે નીકળી પડ્યા છે જન-જાગૃતિ અભિયાન પર… આ સોમવાર ૨૪ ઓગસ્ટના... by admin | એપ્રિલ 24, 2015 | અન્ય
કાંદિવલીની સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલયમાં વેકેશનમાં અંગ્રેજીના “ખાસ” વર્ગો… by admin | જાન્યુઆરી 2, 2015 | અન્ય
કેટલીય સરકારો બદલાઈ, પણ મુંબઈ વિશે એક પ્રશ્ન અનુત્તર રહે છે કે મુંબઈનાં ચહેરા અને પ્રકૃતિને બદલવાનું બીડું કોઈ ઝડપશે ખરું? ને ઝડપે તોય કેવી રીતે? કારણ કે આઝાદીનાં સાત દાયકા પછી પણ મુંબઈની સરકારી પ્રણાલીઓ અને મુખ્ય વ્યવહારમાં જૂની પરંપરાઓનો જ પ્રભાવ દેખાઈ આવે છે. એકેય... by admin | જાન્યુઆરી 2, 2015 | અન્ય, મૌલિક લેખો
5 સપ્ટેમ્બરે શિક્ષકદિન ગયો અને ઘણી નવીન સમસ્યાઓની ભેટ આપતો ગયો, બહરહાલ-શિક્ષણને લગતી જ. ડૉ રાધાકૃષ્ણન્, જેમના જન્મદિવસે આ શિક્ષકદિન આખો ભારત દેશ ઉજવે છે તેઓ એવું કહેતા હતા કે શિક્ષણનું અંતિમ પેદાશ એટલે એવી મુક્ત સર્જનાત્મક વ્યક્તિ જે ઐતિહાસિક પરિસ્થિતિઓ અને પ્રાકૃતિક... by admin | નવેમ્બર 19, 2014 | અન્ય
એક બાજુ અમદાવાદ ની સોંથી ‘શ્રેષ્ઠ” ગણાતી ઉદગમ શાળાની ફીની “વિરાટ” રકમ સામે વિરોધ પણ ચાલે છે ને એ શાળામાં પ્રવેશ લેવા માટે પડાપડી પણ ચાલે છે… વત્તા “અકિલા”વેબસાઈટે આપેલા આ સમાચાર… એક જ ઓરડામાં ૧-૫ના વિદ્યાર્થીઓને ભણાવાય... by admin | જૂન 15, 2014 | અન્ય, સંસ્થા સમાચાર અને સૂચનાઓ
જ્યારે જ્યારે હું દુનિયામાં સાચો પડ્યો ત્યારે ત્યારે મને એક તમાચો પડ્યો સ્વર્ગ બાંધ્યું હશે એણે કોઈ ના નથી, પણ જગત બાંધવામાં એ કાચો પડ્યો નયન હ. દેસાઈ એ ગુજરાતી ગીતગઝલના સૂવર્ણકાળની હાજરમૂડી સમા કવિ છે. પરંપરા અને પરંપરાને પડકારતી સફળ પ્રયોગશીલતા, બંનેય એકસાથે...