5 સપ્ટેમ્બરે શિક્ષકદિન ગયો અને ઘણી નવીન સમસ્યાઓની ભેટ આપતો ગયો, બહરહાલ-શિક્ષણને લગતી જ. ડૉ રાધાકૃષ્ણન્, જેમના જન્મદિવસે આ શિક્ષકદિન આખો ભારત દેશ ઉજવે છે તેઓ એવું કહેતા હતા કે શિક્ષણનું અંતિમ પેદાશ એટલે એવી મુક્ત સર્જનાત્મક વ્યક્તિ જે ઐતિહાસિક પરિસ્થિતિઓ અને પ્રાકૃતિક...
ભાષાઃ એક જીવી શકાતો ઇતિહાસ… પણ આપણે જીવતા નથી… માણસ જન્મે છે અને પશુ જન્મે છે તે બે-માં શું ફરક હોય છે? અનેક, પણ એક અત્યંત મહત્વપૂર્ણ ફરક એ કે માણસ ભાષા સાથે જન્મે છે. જેની સેંકડો પેઢીઓ ચિતા પર બળી ગઈ છે તે મનુષ્યનું નવજાત શિશુ દુનિયામાં પ્રવેશે છે...