મિત્રો…
મુંબઈમાં સૌપ્રથમ વાર ગુજરાતી માધ્યમની તમામ શાળાઓ માટે…
બાળક, શિક્ષણ ને માતૃભાષા
વિષય પર બેનર પ્રતિયોગીતા
દરેક શાળાએ એમના શિક્ષકો ને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલાં ત્રણ ઉત્તમ બેનર પસંદ કરી મોકલવાનાં રહેશે.
પારિતોષિકો
શ્રેષ્ઠ શાળાઃ ૨૫૦૧ રૂ.
શ્રેષ્ઠ બેનર પહેલું પારિતોષિકઃ ૨૫૦૧ રૂ.
શ્રેષ્ઠ બેનર બીજું પારિતોષિકઃ ૨૦૦૧ રૂ.
શ્રેષ્ઠ બેનર ત્રીજું પારિતોષિકઃ ૧૫૦૧ રૂ.
અંતિમ તારીખ
૧૭ જાન્યુઆરી
૨૦૧૫, શનિવાર.
બેનર મોકલવાના સ્થળ
અન્ય વિગત માટે
સંપર્કઃ
મુંબઈ ગુજરાતી- ૦૯૮૬૯૦૪૦૬૮૦, ૦૭૭૯૮૧૯૯૦૦૧