અંગ્રેજી માધ્યમ તરફ આંધળુકી દોડના આ યુગમાં પણ પોતાનાં સંતાનોને માતૃભાષામાં ભણાવનાર વાલીઓને સમ્માન આપવાનું મન થાય તો એવો જ ગૌરવ અનુભવ કરાવે છે પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામો લાવનારા એ વિદ્યાર્થીઓ. આજના પડકારજનક યુગમાં કેટકેટલીય તકલીફો વેઢીને, સમાજના વહેણથી વિપરિત...
આપણે જોઈ રહ્યા છીએ કે ચારે તરફ સામાજિક, ધાર્મિક, રાજકીય (અને હવે તો જ્ઞાતિગત) સંગઠનોની મોટાપાયે હોહા મચી છે. આ બધાં સંગઠનો સંસ્કૃતિના-દેશના હિતરક્ષક હોવાનો, લોકહિતમાં કાર્ય કરતાં હોવાનો દાવો કરે છે અને પોતપોતાનાં ક્ષેત્રમાં ભૌતિક રીતે કાર્યરત પણ રહે છે, પરંતુ પ્રશ્ન એ...
વેકેશનમાં ગુજરાતી માધ્યમની શાળાઓ પગ તાણીને આરામ કરવાને બદલે પોતાના વિદ્યાર્થીઓ માટે તનતોડ મહેનતે લાગી ગઈ અને વાલીઓ-વિદ્યાર્થીઓના મનમાં ઘર કરી ગયેલા અંગ્રેજીના ભૂતને ભગાડી દીધું. અંગ્રેજી ભાષા બોલવામાં અવિશ્વાસ ધરાવતાં બાળકો જ 20 દિવસના સ્પોકન ઈંગ્લીશના વર્ગ પછી થઈ ગયા...
શાળાઓમાં રજાઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે વેકેશનના ફ્રી-ટાઈમને ફન-ટાઈમમાં બદલી નાખવા માટે કેટલીક રોમાંચકારી, જ્ઞાનવર્ધક, વિચારપ્રેરક ને સાથે મજેદાર પણ હોય એવી વાંચનસામગ્રીની ભલામણ ઉનાળાની રજાઓ-વેકેશન એટલે બાળકો જ નહીં, પણ વાલીઓ-શિક્ષકો માટેય આનંદો. બાળકો માટે તો...